Category Mehsana

મહેસાણા: ગર્ભવતી પત્ની પર હુમલાનો આરોપ, ગર્ભસ્થ બાળકના મોત બાદ ચાર સામે હત્યાનો ગુનો નોંધાયો

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રામપુર (કોટ) ગામમાં ગર્ભવતી મહિલા પર હુમલાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પતિ સહિત ચાર વ્યક્તિઓ સામે ગર્ભસ્થ બાળકના મોત મામલે હત્યાનો ગુનો નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ ફરિયાદ અનુસાર, પીડિત મહિલા છેલ્લા…