અયોધ્યા: રામ મંદિર ટ્રસ્ટમાં મોટા ફેરફારોની ચર્ચા વચ્ચે વિવાદ, સંતોએ IAS અધિકારીને CEO બનાવવાના પ્રસ્તાવનો કર્યો વિરોધ
અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પુનર્ગઠનને લઈને નવો વિવાદ ઊભો થયો છે. મંદિરના વહીવટમાં સુધારા માટે મંદિર નિર્માણ…
