Category Chhota Udaipur

છોટા ઉદેપુર: ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, પાનવડમાં ડાયવર્ઝન ધોવાયું, ખેડૂતોમાં ખુશી

રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યું છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લાના તમામ સાત તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જોકે, ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓ અને…