cnicapitalnewsindia@gmail.com

cnicapitalnewsindia@gmail.com

મહેસાણા: ગર્ભવતી પત્ની પર હુમલાનો આરોપ, ગર્ભસ્થ બાળકના મોત બાદ ચાર સામે હત્યાનો ગુનો નોંધાયો

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રામપુર (કોટ) ગામમાં ગર્ભવતી મહિલા પર હુમલાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પતિ સહિત ચાર વ્યક્તિઓ સામે ગર્ભસ્થ બાળકના મોત મામલે હત્યાનો ગુનો નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ ફરિયાદ અનુસાર, પીડિત મહિલા છેલ્લા…

હિમાચલ પ્રદેશ: અટલ ટનલ નજીક ભયાનક અકસ્માત, બેરિકેડ તોડી પિલર સાથે અથડાતાં એકનું મોત

હિમાચલ પ્રદેશની પ્રખ્યાત અટલ ટનલ નજીક બુધવારે રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, રાત્રે આશરે 9 વાગ્યે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર ટનલમાંથી બહાર નીકળ્યા બાદ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી કાર રસ્તા…

નવી દિલ્હી: WhatsAppના Username ફીચર પર કેન્દ્ર સરકાર કડક, Metaને નોટિસ મોકલી ત્રણ દિવસમાં માંગ્યો જવાબ

વોટ્સએપના નવા Username ફીચરને લઈને કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે વોટ્સએપની પેરેન્ટ કંપની Metaને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં વિગતવાર જવાબ રજૂ કરવા જણાવ્યું છે. સાથે જ સરકાર સાથેની ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારતમાં આ ફીચર લોન્ચ…

નવી દિલ્હી: ભારત-જાપાન સંબંધોને નવી દિશા, પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું

ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે બંને દેશોએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જાપાનના વડાપ્રધાન સના તકાઈચીના ભારત પ્રવાસ દરમિયાન ફાર્માસ્યુટિકલ, સંરક્ષણ, ટેકનોલોજી અને આર્થિક રોકાણ સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થઈ છે. મુલાકાત દરમિયાન…

આણંદ: સ્પાય કેમેરા કેસમાં કેતકી વ્યાસને સુપ્રીમ કોર્ટથી રાહત, હાઇકોર્ટના આદેશ પર લગાવ્યો સ્ટે

આણંદના તત્કાલીન કલેક્ટરની ચેમ્બરમાં કથિત સ્પાય કેમેરા લગાડવાના કેસમાં આરોપી કેતકી વ્યાસને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપતાં આગામી સુનાવણી સુધી હાઇકોર્ટના આદેશના અમલ પર રોક લગાવી છે. આ સમગ્ર મામલો તત્કાલીન આણંદ…

છોટા ઉદેપુર: ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, પાનવડમાં ડાયવર્ઝન ધોવાયું, ખેડૂતોમાં ખુશી

રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યું છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લાના તમામ સાત તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જોકે, ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓ અને…